Kidney Cure :: Home About Gabani Kidney Hospital Gabani Kidney Hospital Facilities Contact Gabani Kidney Hospital
LITHOTRIPSY
LITHOTRIPSY
PCNL
PCNL
URS
URS
TURP
TURP
CYSTOLITHOLAPEXY
CYSTOLITHOLAPEXY
STRICTURE URETHRA
STRICTURE
URETHRA
 
INFERTILITY
INFERTILITY
FEMALE UROGYNEACOLOGY
 FEMALE
UROGYNEACOLOGY
 

 

English Gujarati

flexible ureteroscopy

 

High Power Lumenis Holmium Laser Machine

     
   
ફાયદા  
ઓપરેશન બાદ ફક્ત ૨ દિવસ જ હોસ્પિટલમાં રહેવું પડે.
૯૦ ટકાથી વધુ દર્દીઓમાં પથરીનો પૂરેપૂરો નિકાલ ફક્ત એક જ બેઠકમાં થાય છે.
હોલ્મિયમ લેસરથી મોટી અને કઠણ પથરીઓનો પણ ભુક્કો થાય છે અને રક્તસ્ત્રાવ ઓછો થાય છે. અને કિડનીમાંથી થતો રક્તસ્ત્રાવ લેસરથી સીલ કરી શકાય છે.
Kidney Stone01
Kidney Stone02
URS નાજુક યુરેટરોસ્કોપ દ્વારા યુરેટરોસ્કોપી (યુ.આર.એસ.) અને હોલ્મિયમ લેસર ઈલાજ
આ ઈલાજમાં વિશ્વનો સૌથી નાજુક યુરેટરોસ્કોપ ૪.૫ ફ્રેન્ચ (૧.૫ મી.મી. જાડાઈ) યુરેટરમાં પસાર કરવામાં આવે છે. નાની પથરી અલગ સાધનો વડે ખેંચીને બહાર કાઢવામાં આવે છે. મોટી પથરીના હોલ્મિયમ લેસર દ્વારા ટુકડા કરવામાં આવે છે, કે જે પેશાબ સાથે પથરીના રસ્તે નીકળી જાય છે.
RIRS (રીટરોગ્રેડ ઈન્ટ્રારીનલ સર્જરી)  
આ પધ્ધતિમાં પેશાબના રસ્તેથી જ કોઈપણ જાતનું કાણું પાડયા વગર ફ્લેક્સીબલ યુરેટરોસ્કોપ કિડની અને યુરેટરમાં નાખી શકાય છે અને કિડની કે યુરેટરની કોઈપણ પથરીને માત્ર એક જ સીટીંગમાં હોલમીયમ લેસર વડે તોડીને કાઢી શકાય છે. અત્યાર સુધીની પથરીની સારવાર માટેની બધી જ પદ્ધતિઓમાં આ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે.
ફક્ત ૧૨ થી ૨૪ કલાક હોસ્પિટલમાં રહેવું પડે છે.
નાજુક યુરેટરોસ્કોપના ઉપયોગના કારણે ઓપરેશન બાદ ખૂબ ઓછી તકલીફ થાય છે. ઓપરેશનના કારણે દર્દીને બીજા પ્રોબ્લેમ (કોમ્લીકેશન) થતા નથી.
હોલ્મિયમ લેસરથી પથરીના ટુકડા છોક્કસાઈથી થાય છે અને પથરીના ટુકડા ઉંધી દિશામાં મૂત્રપિંડ (કિડની)માં જતા નથી.
મોટી અને કઠણ પથરીઓ પણ આસાનીથી ભુક્કો થઈ જાય છે. સાથે યુરેટરને કોઈ નુક્શાન પહોંચતું નથી. આ ઈલાજ પદ્ધતિથી સફળતાની શક્યતા ખૂબુ ઉંચી હોય છે, જેથી ફરીથી લીથોટ્રીપ્સી કરી પથરી કઢાવવી પડતી નથી.
RIRS નું દક્ષિણ ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર સેન્ટર છે.
Kidney Stone03
Kidney Stone04
લીથોટ્રીપ્સી (ઈ.એસ.ડબલ્યુ.એલ.) : આ ઈલાજ પદ્ધતિ કિડની અને પેશાબના રસ્તાની નાની અને સાદી પથરીઓ કાઢવા માટે અસરકારક હોય છે.
સુવિધાઓ
વિશ્વનું સૌથી શક્તિશાળી હોલ્મિયમ લેસર મશીન
  ૧૦૦ વોટ લ્યુમેનિસ વર્ષાપલ્સ પાવરસુઈટ (લ્યુમેનીસ ઈનકોર્પોરેટેડ, ઈઝરાયેલ)
વિશ્વનું સૌથી સરસ મોર્સલેટર
  લ્યુમેનિસ વર્ષાપલ્સ ટીસ્યુ માર્સેલેટર (લ્યુમેનીસ ઈનકોર્પોરેટેડ, ઈઝરાયેલ)
વિશ્વનું સૌથી નાજુક ૪.૫ ફ્રેન્ચ (૧.૫ મી.મી. જાડાઈ) રીઝીડ યુરેટરોસ્કોપ અને ૭ ફ્રેન્ચ (૨.૩ મી.મી. જાડાઈ) ફ્લેક્સીબલ યુરેટરોસ્કોપ
  વુલ્ફ (જર્મની)
હોલ્મિયમ લેસર માટે હેતુ-નિર્મિત રિસેક્ટોસ્કોપ અને નેફ્રોસ્કોપ
  કાર્લ સ્ટોર્ઝ (જર્મની)
સંપૂર્ણ એન્ડોસ્કોપી અને લેપરોસ્કોપી સેટ
  કાર્લ સ્ટોર્ઝ, વુલ્ફ (જર્મની)
ફ્લેક્સીબલ યુરેટરોસ્કોપ અને સીસ્ટોનેફ્રોસ્કોપ
  કાર્લ સ્ટોર્ઝ (જર્મની)
એકસ્ટ્રા કોર્પોરીયલ લીથોટ્રીપ્સી મશીન
  (E.S.W.L.)
ઈન્ટ્રા કોર્પોરીયલ ન્યુમેટીક સ્ટોન ડિસઈન્ટેગ્રેટર
  નીધી મેડિટેક
પ્રોસ્ટેટ બાયોપ્સી માટે હેતુ નિર્મિત ટ્રાન્સ-રેક્ટલ અલ્ટ્રાસાઉન્ડ પ્રોબ
વ્યંધત્વ માટેની સારવાર તથા માઈક્રોસર્જરીની સુવિધા
holmium laser machine
 
VERSACUT MORCELLATOR
VERSACUT MORCELLATOR
અન્ય સુવિધાઓ
ઓપરેશન થીયેટર : અદ્યતન એનેસ્થેશીયા અને મોનીટરીંગ, પ્રકાશ માટે ઝેનોન લાઈટ
ઉંચું રોલ્યુશન ધરાવતા એન્ડોસ્કોપ કેમેરા કાર્લ સ્ટોર્ઝ
હોસ્પિટલની અંદર જ રેડિયોલોજી અને પેથોલોજી વિભાગ
૨૪ કલાક ડૉક્ટરોની હાજરી
મેડિક્લેઈમની કેશલેશ સેવાઓ માટે ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે સંકળાયેલ
Previous
 
   

 LITHOTRIPSY 

 

 PCNL 

 

 URS 

 

 TURP 

 

 CYSTOLITHOLAPEXY 

 

 STRICTURE URETHRA 

 

 INFERTILITY 

 

 FEMALE UROGYNEACOLOGY 

           
  

Gabani Kidney Hospital Lithotripsy & Dialysis Center :: Dr. Ashwin Gabani (M.B.B.S., M.S., M.Ch., Urologist) :: Dhan-Laxmi Complex, Nr. Ayurved College, Station-Lal Darwaja Road, Surat-395 003. (Gujarat) India. Tel.: +91 261 2537270 , Email: email

  
   
eXTReMe Tracker
Check Your E - Mail  
  © Copyright 2004. Gabani Kidney Hospital Lithotripsy & Dialysis Center. All rights reserved.     Designed by : Brainee Creations